whatsapp

સુવિચાર :- "અજાણ્યા હોવું એટલું શરમજનક વાત નથી જેટલું નવું શીખવા માટે તૈયાર ન થવું........આ બ્લોગમાં આપ સૌ નું હાર્દિક સ્વાગત છે.

શનિવાર, 20 એપ્રિલ, 2013

તમારો બ્લોગ ની સુંદરતા વધારો

સૌ પ્રથમ નીચેની લિંક પર જઈ  ત્યાં તમારા બ્લોગનું શીર્ષક લખો                                                            http://અહી ક્લીક કરો 
ત્યાર બાદ તેને જેપીઈજીમાં સેવ કરવા માટે જેપીઈજી પસંદ કરો.  Render Logo પર ક્લિક કરો. નવું પેઈજ ખુલશે. તેમાં Download Image પર ક્લિક કરી ડાઉનલોડ કરી સેવ કરો.
હવે તમારા બ્લોગમાં ડેશબોર્ડ પર જઈ ડિજાઈન પર જાઓ.નેવીબારની નીચે શીર્ષક પર તમે ડાઉનલોડ કરેલી ઈમેજ સેટ કરો.