whatsapp

સુવિચાર :- "અજાણ્યા હોવું એટલું શરમજનક વાત નથી જેટલું નવું શીખવા માટે તૈયાર ન થવું........આ બ્લોગમાં આપ સૌ નું હાર્દિક સ્વાગત છે.

મારી શાળા ની માહિતી

                                                    મારી શાળા ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લા ની દિયોદર તાલુકાની જાલોઢા પ્રા શાળા છે જેમાં કુલ ૧૨ શિક્ષકો નો પરિવાર છે સૌ શિક્ષકો પરિવાર ની ભાવનાથી શાળા ના સર્વાંગી વિકાસમાં સહભાગી થાય છે                                                                                                              (1)આચાર્ય શ્રી અમરભાઈ કે પરમાર . (૨) પટેલ દિલીપકુમાર એમ.  ( ૩) પીનાલબેન પી. પટેલ   (૪) કાન્તિલાલ સી. પટેલ હું પોતે (૫) પટેલ મુકેશ એમ.  (૬) મહેશભાઈ આર .પટેલ (૭ ) પ્રજાપતિ દિનેશભાઈ એન  (૮) પરમાર વજાજી બી.  (૯) પટેલ વિજય ડી. (૧૦) પટેલ સ્નેહલબેન જે. (૧૧) સોલંકી મહેશભાઈ એલ   (૧૨) પટેલ પિનાકીન જે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો