whatsapp

સુવિચાર :- "અજાણ્યા હોવું એટલું શરમજનક વાત નથી જેટલું નવું શીખવા માટે તૈયાર ન થવું........આ બ્લોગમાં આપ સૌ નું હાર્દિક સ્વાગત છે.

શનિવાર, 25 મે, 2013

વિના મુલ્યે કોમ્પ્યુટર ગુજરાતીમાં શીખો

                                         વિના મુલ્યે કોમ્પ્યુટર ગુજરાતીમાં શીખો 
                સૌ પ્રથમ તમારે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરવું પડશે ત્યાં તમને જુદાજુદા કોમ્પ્યુટર શીખવાના ગુજરાતીમાં વીડીયો જોવા મળશે જેમાં સરળતાથી સમજ આપેલ છે 
                                                             અહી ક્લિક કરો

ગુરુવાર, 23 મે, 2013

તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?

                                                                  લેઆઉંટ વિભાગ માં જવું ત્યાં એડ ગેજેટ માંજવું ત્યાં એક નવી વિન્ડોઝ ખુલશે જેમાં HTML/JAVASCIPT સિલેક્ટ કરી નવી વિન્ડોઝ જે ખુલે તેમાં અહી આપેલ લાલ રંગ વાળું લખાણ કોપી કરી પેસ્ટ કરો જયા ગુજરાતી લખાણ છે તે કાઢી  ત્યાં તમારી મરજી મુજબનું લખાણ લખી શકો                                                         
                                             <style type="text/css">
.html-marquee {height:25px;width:1010px;background-color:FFFFCC;font-family:Times;font-size:12pt;color:#ffff11;font-
weight:bold;border-width:0;border-style:dashed;border-color:FFFFCC;}
</style>
<marquee class="html-marquee" direction="center" behavior="scroll" scrollamount="5" >
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર  
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ 
ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.    કોઈ કામ માટે ભીતરનો અવાજ 
ના પાડે તો તે કામ છોડી દેજોઅન્યથા પસ્તાવવાનો વખત આવશે.   </marquee><p style="font-family:arial,sans-serif;font-size:10px;"></p>

બુધવાર, 15 મે, 2013

CPF કપાત ઓનલાઈન જુવો

                                CPF કપાત ઓનલાઇન જોવા નીચે મુજબની પ્રકિયા કરો 
                                 તમને PRN કવર મળશે જેમાં ૧ પાસવર્ડ નું નાનું કવર ખોલો જેમાં ૩ (ત્રણ ) પાસવર્ડ હશે (૧ ) ૧૨ અંકનો પ્રાણ નંબર (૨ ) ઈન્ટરનેટ  પાસવર્ડ (૩ ) ટેલીફોનીક પાસવર્ડ
                                  હવે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો                                                              અહી ક્લીક કરો  હવે ડાબી બાજુના ખાનામાં ૧૨ અંકનો પ્રાણ નંબર અને ઈન્ટરનેટ  પાસવર્ડ નાખી સબમીટ બટન પર  ક્લિક કરો પ્રથમ વખત પર ખોલતા I ACCPET ક્લિક કરવાનું રહશે ત્યાર બાદ આપનો પાસવર્ડ બદલવાનું કહશે ત્યાર હાલનો પાસવર્ડ નાખી તમે જે નવો પાસવર્ડ રાખવાના હોય તે બેવાર લખી નવો ૧૨ અંકનો પ્રાણ નંબર અને ઈન્ટરનેટ  પાસવર્ડ મળતા તે પાસવર્ડ વડે ફરીથી લોગીન થવો આપના એકાઉન્ટ માં ડીટેઈલ જોઈ શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો

શનિવાર, 20 એપ્રિલ, 2013

તમારો બ્લોગ ની સુંદરતા વધારો

સૌ પ્રથમ નીચેની લિંક પર જઈ  ત્યાં તમારા બ્લોગનું શીર્ષક લખો                                                            http://અહી ક્લીક કરો 
ત્યાર બાદ તેને જેપીઈજીમાં સેવ કરવા માટે જેપીઈજી પસંદ કરો.  Render Logo પર ક્લિક કરો. નવું પેઈજ ખુલશે. તેમાં Download Image પર ક્લિક કરી ડાઉનલોડ કરી સેવ કરો.
હવે તમારા બ્લોગમાં ડેશબોર્ડ પર જઈ ડિજાઈન પર જાઓ.નેવીબારની નીચે શીર્ષક પર તમે ડાઉનલોડ કરેલી ઈમેજ સેટ કરો.

બુધવાર, 27 માર્ચ, 2013

બીજા અન્ય બ્લોગો ની લિંક


 પ્રાથમિક મિશ્રશાળા- ઉચ્છદ, તા.જંબુસર, જી.ભરૂચ

* પ્રાથમિક શાળા- સરસ્વતીનગર-આમરોલ, તા.આંકલાવ, જી.આણંદ
* પ્રાથમિક શાળા- નવા નદીસર, તા.ગોધરા, જી.પંચમહાલ
* પ્રાથમિક શાળા- ઝુંડાળા, તા.જસદણ, જી.રાજકોટ
* પ્રાથમિક શાળા-સેડફા, તા.કડી, જી.મહેસાણા
* શ્રી માલાશ્રમ પ્રાથમિક શાળા- તા.કોડીનાર, જી.જૂનાગઢ
* પ્રાથમિક શાળા-મોહનપુરા(કુશ્કી), તા.ઇડર, જી.સાબરકાંઠા
* પ્રાથમિક શાળા-વાંટડા, તા.મોડાસા, જી.સાબરકાંઠા
* પ્રાથમિક શાળા-ભાચુંડા, તા.અબડાસા,જી.કચ્છ
* પ્રાથમિક શાળા-પાટણ, તા.જામજોધપુર, જી.જામનગર
* ગુમડા મસ્જીદ પ્રાથમિક કન્યા શાળા- પાટણ
હણોલ પ્રાથમિક શાળા
* શ્રી આંબરડી પ્રાથમિક શાળા-આંબરડી, તાં.ધારી, જી.અમરેલી
* કન્યાશાળા- બગસરા
* શ્રી ઝીક્ડી પ્રાથમિક શાળા.
* અલીદાર કુમારશાળા
* પ્રાથમિક શાળા- ટીંબા
* પ્રાથમિક શાળા-દંતાલી, તાં.કપડવંજ, જી.ખેડા
* પ્રાથમિક શાળા-અહમદપુર, તાં.તલોદ, જી.સાબરકાંઠા
* શ્રી કુંજ પ્રાથમિક શાળા – ગોંડલ, તા. ગોંડલ જિ. રાજકોટ
* ઘેલડાપ્રાથમિકશાળા,તા-દેત્રોજ,જી-અમદાવાદ
* વજાપરા (ડુ) પ્રાથમિક શાળા , તા.દિયોદર, જી.બનાસકાંઠા
* પ્રજ્ઞાશાળા કેશરડી,તા-બાવળા,જિ-અમદાવાદ
* રામનગર પે સેન્ટર શાળા-કોડીનાર, જી.જુનાગઢ.
* શ્રી પાનસડા પ્રા. શાળા, તા. બાબરા જી. અમરેલી મુ. પાનસડા પી.ન. ૩૬૫૪૨૧
* Patiya Main Primary School Garbad
* કરદેજ કન્યાશાળા,
શ્રી કરજાળા પ્રાથમિક શાળા તા.સાવરકુંડલા જિ. અમરેલી

પ્રાથમિક શાળાની વેબસાઈટ
* પ્રાથમિક શાળા નવા ઉજળા, તા.કુંકાવાવ, જી.અમરેલી
સી.આર.સી. બ્લોગ
* સી.આર.સી. મીરઝાપર, તા.ભુજ, જી.કચ્છ
* સી.આર.સી. હાલાપર, તા.માંડવી, જી.કચ્છ
* સી.આર.સી. માનપુરા, તા.અબડાસા, જી.કચ્છ
* સી.આર.સી. સઈ દેવળીયા,
* સી.આર.સી. નાંદેજ, તા.દસક્રોઈ, જી.અમદાવાદ
* સી.આર.સી. નાદિસલા, તા.દેત્રોજ, જી.અમદાવાદ (કેતન ઠાકર)
* સી.આર.સી.જુના કાણકોટ, તા.વાંકાનેર, જી.રાજકોટ
* સી.આર.સી. એરાલ,
* સી.આર.સી. રાલેજ, તા.ખંભાત, જી.આણંદ
* સી.આર.સી. નવાખલ, તા.આંકલાવ, જી.આણંદ
* જૂથ સંશાધન કેન્દ્ર- અલારસા
* સી.આર.સી. નંબર-૪ આર.એમ.સી. રાજકોટ (બ્લોગ-૧)
* સી.આર.સી. નંબર-૪ આર.એમ.સી. રાજકોટ (બ્લોગ-૨)
* સી.આર.સી. ડાંગરવા, તા. દેત્રોજ, જીલ્લો. અમદાવાદ 
બી.આર.સી. બ્લોગ
* બી.આર.સી. પોરબંદર
* બી.આર.સી. ધોરાજી
* બી.આર.સી. કોડીનાર

શિક્ષક ઉપયોગી અન્ય બ્લોગ તથા વેબસાઈટ
* જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- ઇડર
* જીતેન્દ્રભાઈ પટેલ- મા.શિ. ગોઝારીયા, જી.મહેસાણા
* અમરેલી જીલ્લા આચાર્ય સંઘ 
* તમારી શાળાનો રીપોર્ટ જોવા માટેની સાઈટ
* શાળા ઉપયોગી પત્રકો માટેનો બ્લોગ
* અભ્યાસક્રમ (કમલેશભાઈ ઝાપડીયાનો શૈક્ષણિક બ્લોગ)
* રવિન્દ્ર ડી સરવૈયાનો બ્લોગ
* જી.એચ.પટેલ નો બ્લોગ.
* પટેલ સતીશકુમારનો બ્લોગ 
* સુરેશ એન ચૌધરી - કાજીઅલીયાસણા તા-વિસનગર જી-મહેસાણા (ગુજરાત)
* ડાભી રાજેશ (DABHI RAJESH)
શ્રી. ભરતભાઈ કે. બગડા
શૈક્ષણિક – મેવાડા સાહેબ
સામાજિક – હસમુખ પટેલ
www.drkishorpatel.org
http://teachersvadodara.yolasite.com/સરોવર

*બનાસકાંઠા DEO કચેરી બ્લોગ

સોમવાર, 25 માર્ચ, 2013

સોફ્ટવેર

(૧) ફાયરફોક્સ
  Download
(૨) વીડીયો કન્વતર
Download            

(3)ગુજરાતી ડિક્ષનરી

    Download

(4) તમામ કન્વતર      અહી ક્લિક કરો
























આપનો અભિપ્રાય


અનુક્રમ

(૧) મારી શાળા
(૨) સોફ્ટવેર