લેઆઉંટ વિભાગ માં જવું ત્યાં એડ ગેજેટ માંજવું ત્યાં એક નવી વિન્ડોઝ ખુલશે જેમાં HTML/JAVASCIPT સિલેક્ટ કરી નવી વિન્ડોઝ જે ખુલે તેમાં અહી આપેલ લાલ રંગ વાળું લખાણ કોપી કરી પેસ્ટ કરો જયા ગુજરાતી લખાણ છે તે કાઢી ત્યાં તમારી મરજી મુજબનું લખાણ લખી શકો
<style type="text/css">
.html-marquee {height:25px;width:1010px;background-color:FFFFCC;font-family:Times;font-size:12pt;color:#ffff11;font-
weight:bold;border-width:0;border-style:dashed;border-color:FFFFCC;}
</style>
<marquee class="html-marquee" direction="center" behavior="scroll" scrollamount="5" >
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ
ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. કોઈ કામ માટે ભીતરનો અવાજ
ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે. </marquee><p style="font-family:arial,sans-serif;font-size:10px;"></p>