CPF કપાત ઓનલાઇન જોવા નીચે મુજબની પ્રકિયા કરો
તમને PRN કવર મળશે જેમાં ૧ પાસવર્ડ નું નાનું કવર ખોલો જેમાં ૩ (ત્રણ ) પાસવર્ડ હશે (૧ ) ૧૨ અંકનો પ્રાણ નંબર (૨ ) ઈન્ટરનેટ પાસવર્ડ (૩ ) ટેલીફોનીક પાસવર્ડ
હવે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો અહી ક્લીક કરો હવે ડાબી બાજુના ખાનામાં ૧૨ અંકનો પ્રાણ નંબર અને ઈન્ટરનેટ પાસવર્ડ નાખી સબમીટ બટન પર ક્લિક કરો પ્રથમ વખત પર ખોલતા I ACCPET ક્લિક કરવાનું રહશે ત્યાર બાદ આપનો પાસવર્ડ બદલવાનું કહશે ત્યાર હાલનો પાસવર્ડ નાખી તમે જે નવો પાસવર્ડ રાખવાના હોય તે બેવાર લખી નવો ૧૨ અંકનો પ્રાણ નંબર અને ઈન્ટરનેટ પાસવર્ડ મળતા તે પાસવર્ડ વડે ફરીથી લોગીન થવો આપના એકાઉન્ટ માં ડીટેઈલ જોઈ શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો