અહીં ક્લિક કરો અને કરો ગુજરાત રાજ્ય શાળા ના પાઠય પુસ્તકો જોવા અહીં
રવિવાર, 14 જૂન, 2026
શુક્રવાર, 18 જુલાઈ, 2025
ધોરણ 3 થી 8 શિક્ષક આવૃતિ 2025
અહીં કલિક કરો. GCERT ધોરણ 3 થી 8 શિક્ષક આવૃતિ જોવા આપેલ લિંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો.
બુધવાર, 21 મે, 2025
ગુણોત્સવ 2.0 GSQAC 2024/25
રવિવાર, 13 એપ્રિલ, 2025
સમગ્ર શિક્ષા દ્વારા e content વિડીયો સ્વરૂપે ધોરણ 5 થી 8
શનિવાર, 12 એપ્રિલ, 2025
ઘડીયા વિડીયો
અહીં 1 થી 10 અને 11 થી 20 ઘડિયા ના વિડીયો જોવા મળશે અહી ક્લિક કરશો
પ્રજ્ઞા વર્ગની તમામ વાર્તા
અહી ક્લિક કરો અહી આપેલ લિંક ઉપર ક્લિક કરો
પ્રાથમિક માધ્યમિક ચિત્ર પરીક્ષા ના વિડીયો
અહીં આપેલ વિષય ના ઉપર ક્લિક કરશો તો તે વિષયનો વિડીયો જોવા મળશે (1) સરળ ચિત્રકલા (2) ભાતચિત્ર ભાગ 1 (3) ભાતચિત્ર ભાગ 2 (4) ભાતચિત્ર ભાગ 3 (5) ભાતચિત્ર ભાગ 4 (6) ભાતચિત્ર 5 માધ્યમિક (૭) ચિત્ર સંયોજન ભાગ 1 (8)ચિત્ર સંયોજન ભાગ 2 (9) ચિત્ર સંયોજન ભાગ 3 (10) (11)પ્રકૃતિ ચિત્ર 1 (12)પ્રકૃતિ ચિત્ર 2 (13) પ્રકૃતિ ચિત્ર 3 (14) પ્રકૃતિ ચિત્ર 4 (15)પદાર્થ ચિત્ર (16)Texture ચિત્ર તમામ ચિત્ર ની લીંક બાળકો ને પરીક્ષામાં ઉપયોગી નિવડશે એટલા માટે મુકેલ છે
મંગળવાર, 2 ફેબ્રુઆરી, 2021
School dise code
કોઈ પણ શાળા નો ડાયસ કોડ અને તે શાળા મા સંખ્યા બાળકો ની કેટલી હશે તે જાણો અહી ક્લિક કરો
રવિવાર, 23 ઑગસ્ટ, 2020
C.C.C.I.T.I.RESULT
કોઈ પણ વર્ષ નું સી.સી.સી. આઈ. ટી.આઈ. રીઝલ્ટ જોવા Click here
સોમવાર, 3 ઑગસ્ટ, 2020
વિદ્યા સહાયક બદલી
રવિવાર, 15 મે, 2016
શનિવાર, 14 મે, 2016
સોમવાર, 2 નવેમ્બર, 2015
PRAGANA MATIRYAL
મંગળવાર, 23 જૂન, 2015
TET/TAT/HTAT પરિક્ષા
શનિવાર, 25 મે, 2013
વિના મુલ્યે કોમ્પ્યુટર ગુજરાતીમાં શીખો
સૌ પ્રથમ તમારે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરવું પડશે ત્યાં તમને જુદાજુદા કોમ્પ્યુટર શીખવાના ગુજરાતીમાં વીડીયો જોવા મળશે જેમાં સરળતાથી સમજ આપેલ છે
અહી ક્લિક કરો
ગુરુવાર, 23 મે, 2013
તમારા બ્લોગ પર ચાલતી પટ્ટી કેવી રીતે ચલાવશો ?
બુધવાર, 15 મે, 2013
CPF કપાત ઓનલાઈન જુવો
તમને PRN કવર મળશે જેમાં ૧ પાસવર્ડ નું નાનું કવર ખોલો જેમાં ૩ (ત્રણ ) પાસવર્ડ હશે (૧ ) ૧૨ અંકનો પ્રાણ નંબર (૨ ) ઈન્ટરનેટ પાસવર્ડ (૩ ) ટેલીફોનીક પાસવર્ડ
હવે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો અહી ક્લીક કરો હવે ડાબી બાજુના ખાનામાં ૧૨ અંકનો પ્રાણ નંબર અને ઈન્ટરનેટ પાસવર્ડ નાખી સબમીટ બટન પર ક્લિક કરો પ્રથમ વખત પર ખોલતા I ACCPET ક્લિક કરવાનું રહશે ત્યાર બાદ આપનો પાસવર્ડ બદલવાનું કહશે ત્યાર હાલનો પાસવર્ડ નાખી તમે જે નવો પાસવર્ડ રાખવાના હોય તે બેવાર લખી નવો ૧૨ અંકનો પ્રાણ નંબર અને ઈન્ટરનેટ પાસવર્ડ મળતા તે પાસવર્ડ વડે ફરીથી લોગીન થવો આપના એકાઉન્ટ માં ડીટેઈલ જોઈ શકો અને પ્રિન્ટ પણ કાઢી શકો
શનિવાર, 20 એપ્રિલ, 2013
તમારો બ્લોગ ની સુંદરતા વધારો
ત્યાર બાદ તેને જેપીઈજીમાં સેવ કરવા માટે જેપીઈજી પસંદ કરો. Render Logo પર ક્લિક કરો. નવું પેઈજ ખુલશે. તેમાં Download Image પર ક્લિક કરી ડાઉનલોડ કરી સેવ કરો.
હવે તમારા બ્લોગમાં ડેશબોર્ડ પર જઈ ડિજાઈન પર જાઓ.નેવીબારની નીચે શીર્ષક પર તમે ડાઉનલોડ કરેલી ઈમેજ સેટ કરો.











